નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે સોમવારે ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવ સાથે વન-ટુ-વન મુલાકાત કરી. પદ સંભાળ્યા બાદ કોઈ વિદેશી રાજદૂત સાથે તેમની આ પ્રથમ વ્યક્તિગત બેઠક હતી. લગભગ 45 મિનિટ ચાલેલી બેઠકમાં નેપાળ-ભારત સંબંધો, પરસ્પર હિતો અને સહકાર અંગે ચર્ચા થઈ. ત્યારબાદ શાહે ચીનના રાજદૂત ઝાંગ માઓમિંગ સાથે પણ અલગથી મુલાકાત કરી.

Share :

સંબંધિત સમાચાર