પાકિસ્તાનમાં લગભગ 100 વર્ષ જૂના હિંદુ મંદિરની ઇમારત તોડી પાડવામાં આવ્યાને લઈને વિવાદ વધ્યો છે. ભારતે મંદિર તોડી પાડવાની નિંદા કરી છે અને પાકિસ્તાનમાં હિંદુઓના ધાર્મિક સ્થળો તથા લઘુમતી સમુદાયની સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યા છે. આરોપ છે કે મંદિરની જગ્યાએ મદરેસા બનાવવાની તૈયારી હતી, જ્યારે પાકિસ્તાને આ દાવાને ફગાવીને કહ્યું છે કે ભારે વરસાદને કારણે ઇમારત ધરાશાયી થઈ હતી. આ મુદ્દે બંને દેશો વચ્ચે નિવેદનબાજી તેજ બની છે.

Share :

સંબંધિત સમાચાર