યમનના હૂતી વિદ્રોહીઓના કથિત મિસાઇલ હુમલામાં બાબ અલ-મંદેબ જળમાર્ગમાં એક કાર્ગો જહાજના 3 ક્રૂ મેમ્બરના મોત થયા છે. મૃતકોમાં 2 પાકિસ્તાની અને 1 ઇન્ડોનેશિયન નાગરિકનો સમાવેશ થાય છે. રોઇટર્સ અનુસાર હૂતી સંગઠને હજુ સુધી આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. આ ઘટનાથી રેડ સી અને બાબ અલ-મંદેબ વિસ્તારમાં વ્યાવસાયિક જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

Share :

સંબંધિત સમાચાર