યમનના હૂતી વિદ્રોહીઓના કથિત મિસાઇલ હુમલામાં બાબ અલ-મંદેબ જળમાર્ગમાં એક કાર્ગો જહાજના ત્રણ ક્રૂ મેમ્બરના મોત થયા છે. મૃતકોમાં બે પાકિસ્તાની અને એક ઇન્ડોનેશિયન નાગરિકનો સમાવેશ થાય છે. રોઇટર્સના અહેવાલ મુજબ હૂતી સંગઠને આ હુમલાની જવાબદારી હજુ સ્વીકારી નથી. આ ઘટનાથી લાલ સમુદ્ર અને બાબ અલ-મંદેબ વિસ્તારમાં વ્યાપારી જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધુ વધી છે.

Share :

સંબંધિત સમાચાર