- 30 Aug, 2026
- 19
આજનું એક્સપ્લેનર: IAS તુકારામ મુંઢે કોણ છે? બોમ્બે હાઈકોર્ટે કેમ લગાવી ફટકાર
બોમ્બે હાઈકોર્ટે IAS અધિકારી તુકારામ મુંઢેની કામગીરી અંગે કડક ટિપ્પણી કરતાં પૂછ્યું, “શું તમે પોતાને લોર્ડ સમજો છો?” આ એક્સપ્લેનરમાં જાણો કે તુકારામ મુંઢે કોણ છે, તેમની કડક અને એક્શન લેવાની કાર્યશૈલીની આટલી ચર્ચા કેમ થાય છે અને તેમના વહીવટી નિર્ણયો વારંવાર વિવાદમાં કેમ રહે છે.











