- 29 Jul, 2026
- 55
રાજ્યસભામાં પાસ થયું પેપર લીક સુધારા બિલ
પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે લાવવામાં આવેલ પેપર લીક સુધારા બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. સરકારના જણાવ્યા અનુસાર નવા કાયદાથી પેપર લીકના કેસોમાં વધુ કડક કાર્યવાહી શક્ય બનશે.











