- 19 Aug, 2026
- 45
કાશ્મીર પર સર્ગિયો ગોરના નિવેદનથી પાકિસ્તાન નારાજ, અમેરિકન રાજદ્વારીને કર્યું સમન્સ
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરે કાશ્મીરની મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરને ભારતનો મહત્વપૂર્ણ હિસ્સો ગણાવ્યો હતો. તેમના આ નિવેદનથી પાકિસ્તાન નારાજ થયું અને તેણે અમેરિકન રાજદ્વારીને સમન્સ પાઠવીને પોતાની નારાજગી વ્યક્ત કરી. સર્ગિયો ગોર હાલમાં શ્રીનગરમાં છે અને ગુરુવારે લદ્દાખની મુલાકાત લેશે.

.jpeg)




