પરંપરાગત રીતે જમીનમાં ઉગાડવાને બદલે કેમિકલની મદદથી નવો બટાકો તૈયાર કરવામાં આવતો હોવાનો દાવો સામે આવ્યો છે. આ પ્રક્રિયાથી 4 ગણી સુધી કમાણી થતી હોવાની વાત કરવામાં આવી રહી છે. VIDEOમાં જાણો કહેવાતો ‘ઝેરી’ બટાકો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, તેની પ્રક્રિયા શું છે અને તેને લઈને કયા સવાલો ઊભા થયા છે.

Share :

સંબંધિત સમાચાર