- 07 Aug, 2026
- 73
મેગી વિવાદ: દુકાનદારો સામેના તમામ ફોજદારી કેસ રદ
હાઈકોર્ટે મેગી વિવાદમાં દુકાનદારો સામેના તમામ ફોજદારી કેસ રદ કર્યા. કોર્ટે કહ્યું કે લેબ તપાસમાં સીસાનું પ્રમાણ નિર્ધારિત મર્યાદામાં હતું.