- 19 Aug, 2026
- 33
કંગનાએ રામદેવને આપ્યો જડબાતોડ જવાબ, ગોવિંદા-સુનીતાનો 39 વર્ષ જૂનો સંબંધ તૂટતા બચ્યો
બુધવારે બોલિવૂડની અનેક મોટી ખબરો ચર્ચામાં રહી. કંગના રનૌતે બાબા રામદેવની ટિપ્પણીનો તીખો જવાબ આપ્યો, જ્યારે ગોવિંદા અને સુનીતા આહુજાના 39 વર્ષ જૂના સંબંધને લઈને પણ ચર્ચા તેજ થઈ. આ ઉપરાંત સુરેશ ઓબેરોય સહિત મનોરંજન જગતની અનેક ખબરો પણ ચર્ચામાં રહી.

.jpeg)




