- 19 Aug, 2026
- 59
ઇન્ડિગોની વેબસાઇટ અને એપ પર બુકિંગમાં મુશ્કેલી, ભાડું અને ફ્લાઇટ શેડ્યૂલ દેખાતું નથી
ઇન્ડિગોની વેબસાઇટ અને મોબાઇલ એપ પર ટિકિટ બુકિંગ કરતી વખતે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક યુઝર્સને ફ્લાઇટનું ભાડું અને શેડ્યૂલ દેખાતું નથી, જ્યારે વેબ ચેક-ઇન કરવામાં પણ સમસ્યાઓની ફરિયાદો સામે આવી છે. આ ટેકનિકલ સમસ્યાને કારણે ટિકિટ બુકિંગ, ફ્લાઇટની વિગતો જોવા અને વેબ ચેક-ઇન જેવી સેવાઓ પ્રભાવિત થઈ છે. જાણો ઇન્ડિગોની ઓનલાઇન સેવાઓમાં આવેલી આ સમસ્યાથી મુસાફરો પર શું અસર પડી છે અને હાલ શું અપડેટ છે.











