Gujarati: ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે મોટું રોકાણ થવા જઈ રહ્યું છે. હૈદરાબાદમાં દેશનું સૌથી મોટું AI ડેટા સેન્ટર બનાવવાની યોજના છે. TCSની HyperVault કંપની આ પ્રોજેક્ટમાં આશરે ₹70,000 કરોડનું રોકાણ કરશે. પ્રસ્તાવિત ડેટા સેન્ટરની ક્ષમતા 1 ગીગાવોટ હશે, જે AI કમ્પ્યુટિંગ અને ડેટા પ્રોસેસિંગ માટે મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. આ પ્રોજેક્ટ ભારતના ઝડપથી વિકસી રહેલા AI અને ડેટા સેન્ટર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Share :

સંબંધિત સમાચાર