- 14 Aug, 2026
- 54
બાંગ્લાદેશ બોર્ડરના ગામોમાં લૂંટફાટ અને છેડતી અટકી કે નહીં: જમીન મળી, પરંતુ ફેન્સિંગ હજુ મુશ્કેલ
બાંગ્લાદેશ બોર્ડર નજીકના ગામોમાં સુરક્ષા અને બોર્ડર ફેન્સિંગને લઈને અનેક પડકારો યથાવત છે. જમીન મળ્યા બાદ પણ નદીનો બદલાતો પ્રવાહ અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે ફેન્સિંગનું કામ મુશ્કેલ બની રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં BSF કેમ્પમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.











