આઝાદીના 79 વર્ષમાં ભારતે ગરીબી, ઓછી સાક્ષરતા અને મર્યાદિત સંસાધનોમાંથી વિકાસ અને ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા તરફ લાંબી સફર કરી છે. શિક્ષણ, આરોગ્ય, આવક, વીજળી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ કનેક્ટિવિટીના ક્ષેત્રોમાં મોટા ફેરફારો થયા છે. ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશન દ્વારા ભારતે અવકાશ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા પણ સાબિત કરી છે. પરંતુ 79 વર્ષમાં દેશે કેટલી પ્રગતિ કરી અને હજુ કયા પડકારો બાકી છે?

Share :

સંબંધિત સમાચાર