તુર્કિયે જઈ રહેલી એક ફેરી બોટ દરિયામાં પલટી ગઈ. અકસ્માત સમયે બોટમાં લગભગ 270 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 24 લોકો હજુ લાપતા હોવાનું કહેવાય છે. કેટલાક મુસાફરોએ બોટની ઉપર ચઢીને પોતાનો જીવ બચાવ્યો. લાપતા મુસાફરોની શોધ માટે રેસ્ક્યૂ ટીમો કામગીરી કરી રહી છે.

Share :

સંબંધિત સમાચાર