અમિતાભ બચ્ચને મુંબઈની એક પ્રોપર્ટીના ત્રણ ફ્લોર ન્યુટ્રિશન બ્રાન્ડને પાંચ વર્ષ માટે લીઝ પર આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ મુજબ આ ડીલથી તેમને દર મહિને આશરે ₹33 લાખનું ભાડું મળશે. પાંચ વર્ષની સમગ્ર લીઝ દરમિયાન કુલ ભાડાની આવક લગભગ ₹21.88 કરોડ હોવાનો અંદાજ છે. આ ડીલને કારણે અમિતાભ બચ્ચનના રિયલ એસ્ટેટ રોકાણ અને ભાડાની આવકની ચર્ચા તેજ બની છે.

Share :

સંબંધિત સમાચાર