- 15 Aug, 2026
- 60
વંદે માતરમ દરમિયાન સોનિયા ગાંધી પર BJPનો આરોપ, કોંગ્રેસે આપી સ્પષ્ટતા
વંદે માતરમ દરમિયાન સોનિયા ગાંધી કથિત રીતે વાત કરતા જોવા મળ્યા બાદ ભાજપે સવાલો ઉઠાવ્યા. ભાજપે આરોપ લગાવ્યો કે તેમણે રાષ્ટ્રગીતને રોકવાનો પ્રયાસ કર્યો, જ્યારે કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે માટે ખુરશી માંગી રહ્યા હતા.











